Search This Blog

Wednesday, 8 November 2017

winner of bharatratn


ભારતરત્ન મેળવનાર




















મેળવનાર 
1)      સી.રાજગોપાલાચારી(1954).
2)      ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણને(1954).
3)      ડૉ. સી.વી.રામન(1954).
4)      ડૉ. ભગવાનદાસ(1955).
5)      ડૉ. વિશ્વેશ્વરૈયા(1955).
6)      પં. જવાહરલાલ નહેરુ(1955).
7)      ગોવિંદ વલ્લભ પંત(1957).
8)      ઘોન્ડો કેશવ કર્વ(1958).
9)      પુરષોતમદાસ ટંડન(1961).
10)   ડૉ. વિધાનચંદ્ર રોય(1961).
11)   ડૉ. રાજેન્દ્ર પ્રસાદ(1962).
12)   ડૉ. ઝાકીર હુસૈને(1963).
13)   ડૉ. પી.વી.કાણે(1963).
14)   લાલબહાદુર શાસ્ત્રી(મરણોત્તર,1966).
15)   શ્રીમતી ઇન્દિરા ગાંધી(1971).
16)   ડૉ. વી.વી.ગીરી(1975).
17)   કામરાજ નાદર(મરણોત્તર,1976).
18)   મધર ટેરેસા(1980).
19)   વિનોબા ભાવે(મરણોત્તર,1983).
20)   ખાન અબ્દુલ ગફારખાન(1987).
21)   એમ.જી.રામચંદ્રન(મરણોત્તર,1988)હિમરાઓ.
22)   ડૉ.ભીમરાવ આંબેડકર(મરણોત્તર,1990).
23)   ડૉ.નેલ્સન મંડેલા(1990).
24)   મોરારજી દેસાઇ(મરણોત્તર,1991).
25)   રાજીવ ગાંધી(મરણોત્તર,1991).
26)   સરદાર વલ્લભભાઈ પટેલ(મરણોત્તર,1991).
27)   ડૉ. જે. આર. ડી. ટાટા(1992).
28)   સત્યજીતે રે(1992).
29)   મૌલાનાઅબ્દુલ કલામ આઝાદ(મરણોત્તર,1992).
30)   સુભાષચંદ્ર બોઝ(1993).
31)   ગુલઝારીલાલ નંદા(મરણોત્તર,1997).
32)   શ્રીમતી અરુણા આસફઅલી(મરણોત્તર,1997).
33)   એમ.એસ.સુબ્બુલક્ષ્મી(1998).
34)   સી.એસ.સૂભ્રમણ્યમ(1998).
35)   ડૉ. એ. પી. જે અબ્દુલ કલામ(1998).
36)   જયપ્રકાશ નારાયણ(મરણોત્તર,1999).
37)   ડૉ. અમર્ત્યસેન(1999).
38)   પંડિત રવિશંકર(1999).
39)   ગોપીનાથ બોરડોલાઇ(1999).
40)   લતા મંગેશકેર(2001).
41)   ઉસ્તાદ બિસ્મિલ્લાખાન(2001).
42)   પં. ભીમસેન જોશી(2009).
43)   સી.એન.આર .રાવ(2013).
44)   સચિન તેંડુલકર(2013).
45)   અટલ બિહારી બાજપેય(2015). 
46)  પં. મદનમોહન મલવિયા(2015).

Basic information about gujrat

ગુજરાતની પ્રાથમિક માહિતી


1.ગુજરાતનું સ્થાન.
2.ગુજરાતની સીમાઓ.
3.ગુજરાતનો વિસ્તાર.



1. ગુજરાતનું સ્થાન.


Ø ગુજરાત રાજ્ય પશ્ચિમ દિશામાં અરબ સાગરના કિનારે 20`1’ ઉત્તર અક્ષાંશવૃતથી 24`.7 ઉત્તર અક્ષાંશવૃત અને 68.4 પૂર્વ રેખાંશવૃતથી 74.4 પૂર્વ રેખાંશવૃત વચ્ચે આવેલું રાજ્ય છે.
Ø ગુજરાતનો મોટાભાગનો વિસ્તાર ઉષ્ણકટિબંધમાં આવેલો છે. તથા ઉત્તેરનો ભાગ સમશીતોષ્ણ કટિબંધમાં આવેલો છે.
Ø કર્કવૃત ગુજરાત રાજ્યના ઉત્તર દિશા માંથી પ્રાંતિજ અને હિમતનગર વચ્ચેથી પસાર થાય છે.
Ø કર્કવૃત મુખ્યત્વે ગુજરાતનાં છ જિલ્લા(કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, સાબરકાંઠા) માથી પસાર થાય છે.

  2. ગુજરાતની સીમાઓ. 
    Ø ગુજરાતમાં બે પ્રકારની સીમાઓ જોવા મળે છે.
              1.જમીની સીમા.
              2.દરિયાઈ સીમા.

    Ø ગુજરાતની પૂર્વમાં મધ્યપ્રદેશ, પશ્વિમે અરબ સાગર, ઉત્તરે રાજસ્થાન, દક્ષિણે મહારાષ્ટ્ર તથા વાયવ્ય ખૂણે પાકિસ્તાન આવેલ છે.
    Ø ગુજરાતની ઉત્તર-પશ્વિમ સીમાએ પાકિસ્તાન આવેલ છે. આ 512 કિ.મી. લાંબી સરહદ કચ્છના મોટા રણમાં આવેલી છે. આ સીમા આંતરરાષ્ટ્રીય છે.
    Ø દરિયાઈ સીમાની વાત કરીએ તો ગુજરાત સમગ્ર ભારતમાં સૌથી લાંબી(1600 કિમી) દરિયાઈ સીમા ધરાવે છે. જેમાં કચ્છનો અખાત અને ખંભાતનો અખાત આવેલો છે. આ બે અખાતોથી ગુજરાતનો દરિયા કિનારો લાંબો બન્યો છે.
3. ગુજરાતનો વિસ્તાર.   

Ø  ગુજરાતનું કુલ ક્ષેત્રફલ 1,96,024 ચોરસ કી.મી જેટલુ છે, જે દેશના કુલ વિસ્તારના 5.96%(6%) જેટલું છે. 
Ø  ગુજરાતની ઉત્તર-દક્ષિણની લંબાઈ 590 કિ.મી અને પૂર્વ-પશ્ચિમ 500 કિ.મી જેટલી છે. 
Ø રાજ્યોમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ અને જમ્મુ-કશ્મીર પછી વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાત છઠ્ઠા નંબર પર છે. 
Ø ગુજરાતમાં ઇ.સ.2011 ની વસ્તી-ગણતરી પ્રમાણે કુલ વસ્તી 6,04,39,692 હતી. જે દેશની વસ્તીના 4.99%(5%) જેટલી છે.  
Ø ગુજરાતને તેના ભૂમિવિસ્તાર મુજબ ત્રણ ભાગમાં વહેચવામાં આવે છે.
              1.તળગુજરાત
              2.સૌરાષ્ટ્ર
              3.કચ્છ
Øગુજરાતમાં હાલમાં કુલ 33જિલ્લા તથા 250 તાલુકા છે.