Search This Blog

Showing posts with label first woman in gujrat. Show all posts
Showing posts with label first woman in gujrat. Show all posts

Monday, 30 October 2017

first woman in gujrat

ગુજરાતમાં પ્રથમ મહિલા

1)  CM = આનંદીબેન પટેલ.
2)  મંત્રી બનનાર = ઇન્દુમતિબેન શેઠ.
3)  VC બનનાર = હંસાબેન મહેતા.
4)  પ્રથમ સ્નાતક થનાર મહિલા = વિધાગૌરી નીલકંઠ, શારદા મહેતા.
5)  અમદાવાદમાં પ્રથમ કન્યા શાળા શરૂ કરાવનાર = હરકુંવર શેઠાણી.
6)  ગુજરાતની પ્રથમ મહિલા અવકાશયાત્રી = સુનિતા વિલિયમ્સ.
7)  અંતરિક્ષમાં મેરેથોન દોડ દોડનાર પ્રથમ ગુજરાતી(સમગ્ર વિશ્વની પણ) = સુનિતા વિલિયમ્સ.
8)  સૌથી વધુ સમય અંતરિક્ષમાં રહેનાર ગુજરાતી(સમગ્ર વિશ્વની પણ) = સુનિતા વિલિયમ્સ.
9)  રેમન મેગ્સેસ ઍવોર્ડ વિજેતા = ઇલાબેન ભટ્ટ.
10) વિશ્વ મહિલા બૅન્કના પ્રમુખ બનનાર = ઇલાબેન ભટ્ટ.
11) કેન્દ્રિય મંત્રીમંડળમાં પ્રધાન બનનાર = ઉર્મિલાબેન પટેલ.
12) સૌરાષ્ટ્ર રાજ્યની પ્રથમ વિધાનસભાના સ્પીકર બનનાર = પુષ્પાબેન મહેતા.
13) નેશનલ ડેરી ડેવલોપમેન્ટ બોર્ડના ચેરપરસન બનનાર = અમૃતા પટેલ.
14) વહાણવટા સસ્થાનું સુકાન સાંભળનાર = સુમતિબેન મોરારજી.
15) અશિયન પાવર લેફ્ટિંગ ચેમ્પિયનશીપ(2004)માં 4 મેડલ મેળવનાર પ્રથમ ગુજરાતી ખેલાડી = નીલોફર ચૌહાણ.
16) બેડમિન્ટનમાં અર્જુન ઍવોર્ડ મેળવનાર = પારૂલ પરમાર.
17) જિમ્નાસ્ટિકમાં અર્જુન ઍવોર્ડ મેળવનાર = કૃપાલી પટેલ.
18) પદ્મશ્રી ઍવોર્ડ મેળવનાર = મહેરબહેન કોન્ટ્રાકટર.
19) પદ્મભૂષણ ઍવોર્ડ મેળવનાર = પુષ્પાબહેન મહેતા.
20) અમદાવાદ મહાનગર પાલિકાના મેયર બનનાર = ભાવનાબહેન દવે.
21) નર્મદ સુવર્ણ ચંદ્રક મેળવનાર સાહિત્યકાર = હીરાબહેન પાઠક.
22) રણજિતરામ સુવર્ણ ચંદ્રક મેળવનાર સાહિત્યકાર = હીરાબહેન પાઠક.
23) કુમાર સુવર્ણ ચંદ્રક મેળવનાર સાહિત્યકાર = પ્રીતિ સેનગુપ્તા.

Popular Posts

Update Soon

ISRO Indian space research organization

उत्‍पत्ति  :  1962 में जब भारत सरकार द्वारा भारतीय राष्‍ट्रीय अंतरिक्ष अनुसंधान समिति (इन्‍कोस्‍पार) का गठन हुआ तब भारत ने अंतरिक्ष म...