ગુજરાતમાં પ્રથમ મહિલા
1) CM = આનંદીબેન પટેલ.
2) મંત્રી બનનાર = ઇન્દુમતિબેન શેઠ.
3) VC બનનાર = હંસાબેન મહેતા.
4) પ્રથમ સ્નાતક થનાર મહિલા = વિધાગૌરી નીલકંઠ,
શારદા મહેતા.
5) અમદાવાદમાં પ્રથમ કન્યા શાળા શરૂ કરાવનાર = હરકુંવર શેઠાણી.
6) ગુજરાતની પ્રથમ મહિલા અવકાશયાત્રી = સુનિતા વિલિયમ્સ.
7) અંતરિક્ષમાં મેરેથોન દોડ દોડનાર પ્રથમ ગુજરાતી(સમગ્ર વિશ્વની પણ) = સુનિતા
વિલિયમ્સ.
8) સૌથી વધુ સમય અંતરિક્ષમાં રહેનાર ગુજરાતી(સમગ્ર વિશ્વની પણ) = સુનિતા
વિલિયમ્સ.
9) રેમન મેગ્સેસ ઍવોર્ડ વિજેતા = ઇલાબેન ભટ્ટ.
10) વિશ્વ મહિલા બૅન્કના
પ્રમુખ બનનાર = ઇલાબેન ભટ્ટ.
11) કેન્દ્રિય મંત્રીમંડળમાં
પ્રધાન બનનાર = ઉર્મિલાબેન પટેલ.
12) સૌરાષ્ટ્ર રાજ્યની પ્રથમ
વિધાનસભાના સ્પીકર બનનાર = પુષ્પાબેન મહેતા.
13) નેશનલ ડેરી ડેવલોપમેન્ટ
બોર્ડના ચેરપરસન બનનાર = અમૃતા પટેલ.
14) વહાણવટા સસ્થાનું સુકાન
સાંભળનાર = સુમતિબેન મોરારજી.
15) અશિયન પાવર લેફ્ટિંગ
ચેમ્પિયનશીપ(2004)માં 4 મેડલ મેળવનાર પ્રથમ ગુજરાતી ખેલાડી = નીલોફર ચૌહાણ.
16) બેડમિન્ટનમાં અર્જુન
ઍવોર્ડ મેળવનાર = પારૂલ પરમાર.
17) જિમ્નાસ્ટિકમાં અર્જુન
ઍવોર્ડ મેળવનાર = કૃપાલી પટેલ.
18) પદ્મશ્રી ઍવોર્ડ મેળવનાર
= મહેરબહેન કોન્ટ્રાકટર.
19) પદ્મભૂષણ ઍવોર્ડ મેળવનાર
= પુષ્પાબહેન મહેતા.
20) અમદાવાદ મહાનગર પાલિકાના
મેયર બનનાર = ભાવનાબહેન દવે.
21) નર્મદ સુવર્ણ ચંદ્રક
મેળવનાર સાહિત્યકાર = હીરાબહેન પાઠક.
22) રણજિતરામ સુવર્ણ ચંદ્રક
મેળવનાર સાહિત્યકાર = હીરાબહેન પાઠક.
23) કુમાર સુવર્ણ ચંદ્રક
મેળવનાર સાહિત્યકાર = પ્રીતિ સેનગુપ્તા.
No comments:
Post a Comment
Hi this is a CBREdu