Search This Blog

Sunday, 29 October 2017

first woman in india


ભારતમાં પ્રથમ મહિલા

1)  પ્રથમ રાષ્ટ્રપતિ = શ્રીમતિ પ્રતિભાબેન પાટિલ.
2)  પ્રથમ વડાપ્રધાન = શ્રીમતી ઇન્દિરા ગાંધી.
3)  લોકસભાના અધ્યક્ષ = મિરા કુમાર.
4)  પ્રથમ સાંસદ = રાધાબાઈ સુબારામન(1938).
5)  રાજયપાલ = સરોજિની નાયડુ(ઉત્તરપ્રદેશ).
6)  UPSC ના અધ્યક્ષ = રોજ મિલિયન બાથ્યુ.
7)  મહિલા શાસક = રજિયા સુલતાન.
8)  પ્રથમ IPS = કિરણ બેદી.
9)  પ્રથમ IAS = અન્ના જ્યોર્જ.
10)  પ્રથમ CM = સુચેતા કૃપલાણી.
11)  પ્રથમ મહિલા કેન્દ્રિય મંત્રી = રાજકુમારી અમૃતા કૌર.
12)  રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ અધ્યક્ષ = ડૉ .એની બેસન્ટ.
13)  સુપ્રીમ કોર્ટના પ્રથમ મહિલા ન્યાયાધીશ = એ .ફાતિમા .બીબી.
14)  હાઇકોર્ટના પ્રથમ મુખ્ય ન્યાયાધીસ = લીલા શેઠ(હિમાચલ પ્રદેશ).
15)  અશોકચક્ર ઍવોર્ડ મેળવનાર = નિરજા ભનોટ(મિશ્રા).
16)  સંયુક્ત રાષ્ટ્રસંઘમાં મહિલા રાજદૂત = વિજયાલક્ષ્મી પંડિત.
17)  ઇંગ્લિશ ચેનલ પાર કરનાર = આરતી સાહા.
18)  નોબલ પ્રાઇસ મેળવનાર = મધર ટેરેસા.
19)  એવરેસ્ટ શિખર સર કરનાર = બચેન્દ્રી પાલ.
20)  મિસ વર્લ્ડ બનનાર = કુમારી રીટા ફારિયા.
21)  મિસ યુનિવર્સ બનનાર = સુસ્મિતા સેન.
22)  ભારતરત્ન પ્રાપ્ત કરનાર = શ્રીમતી ઇન્દિરા ગાંધી.
23)  જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર = આશાપુર્ણા દેવી.
24)  અર્જુન પુરસ્કાર મેળવનાર = એન .લમ્સડેન(હોકી).
25)  ઓલિમ્પિકમાં પદક મેળવનાર = કર્ણમ મલ્લેશ્વરી(કશ્યપદક).
26)  અર્જુન અને રાજીવ ગાંધી બન્ને ખેલરત્ન ઍવોર્ડ મેળવનાર = કુંજરાની.
27)  મહિલા મેયર = તારા ચેરિયન(ચૈન્નઈ).
28)  પ્રથમ મહિલા સ્નાતક = કાદમ્બની ગાંગુલી અને ચંદ્રમુખી બાસુ(1883).
29)  વાયુસેનાના પ્રથમ મહિલા પાઇલટ = હરિતા કોર દયાલ.
30)  પ્રથમ મહિલા એયરલાઇન પાઇલટ = દુર્ગા બેનરજી.
31)  પ્રથમ મહિલા લેફટેનન્ટ જનરલ = પુનિત અરોડા.
32)  પ્રથમ મહિલા એયર વાઇસ માર્શલ = પદ્મા બંદોપાધ્યાય.
33)  અંતરિક્ષમાં જનાર = કલ્પના ચાવલા.
34)  ઓસ્કાર પુરસ્કાર મેળવનાર = ભાનું અથેયા.
35)  અંતરિક્ષમાં સૌથી વધુ સમય રહેનાર = સુનિતા વિલિયમ્સ.
36)  ભારતીય કોંગ્રેસના પ્રથમ ભારતીય અધ્યક્ષ = સરોજિની નાયડુ.
37)  નવથી વિશ્વનું ચક્કર લગાવનાર = ઉજ્જવલા રાય.
38)  પ્રથમ વકીલ = કેમિલીય સોરાબજી.
39)  પ્રથમ ડોક્ટર = કદમ્બિની ગાંગુલી.
40)  પ્રથમ MA પાસ કરનાર = શ્રીમતી ચંદ્રમુખી બોઝ.
41)  સેના મેડલ પ્રાપ્ત કરનાર = વિમલાદેવી.
42)  માઉન્ટ એવરેસ્ટ પર ચઢનાર યુવા મહિલા = ડિકી ડોલમાં(19 વર્ષ).
43)  પ્રથમ મેજિસ્ટ્રેટ = શ્રીમતી ઉમાના કંજમ્મા.
44)  દાદાસાહેબ ફાલકે પુરસ્કાર મેળવનાર = દેવિકા રાણી રોરિક.
45)  રાષ્ટ્રપતિની ચુટણી લડનાર = કેપ્ટન લક્ષ્મી સહગલ.
46)  સાહિત્ય અકાદમી પુરસ્કાર વિજેતા = અમૃતા પ્રિતમ.
47)  એન્ટાર્કટિકા પહોચનાર મહિલા = મેહર મૂસા.
48)  ઉત્તર ધ્રુવ પહોચનાર મહિલા = પ્રીતિ સેનગુપ્તા.
49)  દૂરદર્શન સમાચાર વાચિકા = પ્રતિમા પૂરી.
50)  રિઝર્વ બૅન્કમાં મહિલા ડેપ્યુટી ગવર્નર = કે . જે . ઉદેશી.
51)  મહિલા પોલિસ મહાનિર્દર્શક = કંચન ચૌધરી ભટ્ટાચાર્ય.
52)  રેમન મેગ્સેસ ઍવોર્ડ વિજેતા = મધર ટેરેસા.
53)  વિધાનસભાના અધ્યક્ષ = શન્નો દેવી.
54)  રેલવે ડ્રાઇવર = સુરેખા યાદવ.
55)  વાઇસ ચાન્સેલર = હંસા મહેતા.
56)  નાબાર્ડેની અધ્યક્ષા = રંજન કુમાર.
57)  આયોજન પંચના અધ્યક્ષ = ઇન્દિરા ગાંધી.
58)  રાજ્યસભાના પ્રથમ મહાસચિવ = વી .એસ .રામદેવી.
59)  રાજ્યસભાના પ્રથમ ઉપાધ્યક્ષ = શ્રીમતી માર્ગારેટ અલ્વા.
60)  રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ = શ્રીમતી જયંતિ પટનાયક.
61)  સૌથી વધુ દિવસ એન્ટાર્કટિકા પર પ્રવાસ કરનાર મહિલા = ડૉ. કંવલ વીલ્કુ (472 દિવસ).
62)  માઉન્ટ એવરેસ્ટ બે વાર સર કરનાર = સંતોષ યાદવ.
63)  DGP બનનાર પ્રથમ મહિલા = કંચન ચૌધરી (ઉત્તરાખંડ).
64)  બૃકર પ્રાઇસ મેળવનાર લેખિકા = અરુંધતિ રોય.
65)  હાવર્ડ યુનિવર્સિટીના પ્રથમ મહિલા પ્રોફેસર = ગીતા ગોપીનાથન.
66)  સૌથી નાની ઉમરે બૂકર પ્રાઇસ મેળવનાર = કિરણ દેસાઇ.
67)  દક્ષિણ ધ્રુવ પર પહોચનાર = રીના કૌશલ.
68)  પ્રથમ મરણોત્તર ભારતરત્ન = અરુણા આસફ અલી.
69)  ભારતીય સિનેમાની પ્રથમ અભિનેત્રી = દેવિકા રાણી.
70)  આંતરરાષ્ટ્રીય તરણ મેરેથોન જીતનાર = અર્ચના ભરતકુમાર પટેલ.
71)  BE એન્જિનિયર પદવી પ્રાપ્ત કરનાર = ઇલા મજૂમદાર.
72)  અંગ્રેજી ભાષામા લખનાર પ્રથમ મહિલા લેખક = તોરુ દત્ત.

No comments:

Post a Comment

Hi this is a CBREdu

Popular Posts

Update Soon

ISRO Indian space research organization

उत्‍पत्ति  :  1962 में जब भारत सरकार द्वारा भारतीय राष्‍ट्रीय अंतरिक्ष अनुसंधान समिति (इन्‍कोस्‍पार) का गठन हुआ तब भारत ने अंतरिक्ष म...